દસ્તાવેજો
દસ્તાવેજ કેટેગરી મુજબ શોધો
| શીર્ષક | તારીખ | જુઓ / ડાઉનલોડ |
|---|---|---|
| ખેડા જિલ્લામાં સાયકલ, મોપેડ કે ઇલેક્ટ્રિક વાહનો વેચનાર કે ભાડે આપનાર વેપારીઓએ ગ્રાહકોના આઈડી સાથે રજીસ્ટર રાખવું ફરજિયાત છે. | 06/11/2026 | જુઓ (131 KB) |
| ખેડા જિલ્લામાં કોઈપણ મકાન, દુકાન કે ફેક્ટરી ભાડે આપતા પહેલા ભાડૂઆત અને દલાલની સંપૂર્ણ વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા અંગે BNSS ની કલમ-૧૬૩ હેઠળ તા. ૦૪/૧૧/૨૦૨૬ થી ૦૨/૦૧/૨૦૨૭ સુધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. | 06/11/2026 | જુઓ (126 KB) |
| BNSS ની કલમ-૧૬૩ હેઠળ ખેડા જિલ્લાની તમામ હોટેલો, ધાબા, પેટ્રોલપંપ, ધાર્મિક સ્થળો, મોલ અને વ્યાપારી એકમોએ તા. ૦૪/૧૧/૨૦૨૬ થી ૦૨/૦૧/૨૦૨૭ સુધી નાઈટ વિઝન CCTV કેમેરા લગાવી ઓછામાં ઓછું ૧૫ દિવસનું રેકોર્ડિંગ સાચવવું ફરજિયાત છે. | 06/11/2026 | જુઓ (130 KB) |
| BNSS ની કલમ-૧૬૩ હેઠળ ખેડા જિલ્લાના તમામ ઔદ્યોગિક એકમો, કોન્ટ્રાક્ટરો અને માલિકોએ શ્રમિકોની ઓળખ અને અંગૂઠાના નિશાન સાથેની વિગતો તા. ૦૪/૧૧/૨૦૨૬ થી ૦૨/૦૧/૨૦૨૭ સુધી નજીકના પોલીસ સ્ટેશન અને શ્રમ કચેરીમાં જમા કરાવવી ફરજિયાત છે. | 06/11/2026 | જુઓ (131 KB) |
| BNSS ની કલમ-૧૬૩ હેઠળ ખેડા જિલ્લાની તમામ હોટેલો, ગેસ્ટ હાઉસ, હોસ્પિટલો અને શિક્ષણ સંસ્થાઓ માટે વિદેશી નાગરિકોની વિગતો (ફોર્મ-સી અને એસ) તા. ૦૪/૧૧/૨૦૨૬ થી ૦૨/૦૧/૨૦૨૭ સુધી IVFRT પોર્ટલ પર જમા કરાવવી ફરજિયાત છે. | 06/11/2026 | જુઓ (135 KB) |