Close

દસ્તાવેજો

દસ્તાવેજ કેટેગરી મુજબ શોધો

ફિલ્ટર

દસ્તાવેજો
શીર્ષક તારીખ જુઓ / ડાઉનલોડ
તા.૨૫/૦૭/૨૦૨૬ ને શનિવાર ના રોજ સમગ્ર ખેડા જિલ્લાના હદવિસ્તારમાં શહેરી વિસ્તાર સહિત તમામ તાતા.૨૫/૦૭/૨૦૨૬ ને શનિવાર ના રોજ સમગ્ર ખેડા જિલ્લાના હદવિસ્તારમાં શહેરી વિસ્તાર સહિત તમામ તાલુકાઓમાં આવેલ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક 24/07/2026 જુઓ (3 MB)
સદર બ્રીજ પરથી વાહનોની અવર-જવર ચાલુ રાખવી જોખમકારક હોય, જેથી બ્રીજ પરથી અવર-જવર કરતાં વાહનોની સલામતીને ધ્યાનમાં રાખી તથા ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય તે હેતુથી સદર બ્રીજ પરથી વાહનોની અવર-જવર બંધ કરવા તથા બીજ ઉપરના ટ્રાફિકને અન્ય વૈકલ્પિક જાહેર માર્ગો 24/07/2026 જુઓ (1 MB)
સમગ્ર ખેડા જિલ્લાના હદવિસ્તારમાં શહેરી વિસ્તાર સહિત તમામ તાલુકાઓમાં આવેલ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઈ.ટી.આઈ. તથા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું જાહેરનામું 23/07/2026 જુઓ (87 KB)
સદર બ્રીજ પર ભારે વાહનોની અવર-જવર બંધ કરી સદર ટ્રાફિકને અન્ય માર્ગો પર ડાઇવર્ઝન આપવા અંગેનું જાહેરનામું 17/07/2026 જુઓ (1 MB)
સદર બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવા તેમજ તે ટ્રાફિકને વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કરવા અંગે જાહેરનામું 17/07/2026 જુઓ (941 KB)
ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવા અંગેનું જાહેરનામું 13/07/2026 જુઓ (995 KB)
તા.૧૮/૦૯/૨૦૨૪ થી મોબાઈલ ફોન ખરીદ કરનાર/ વેચાણ કરનાર દરેક વેપારીએ નોંધ રાખવા જરૂરી જાહેરનામું 08/07/2026 જુઓ (1 MB)
સૂચના: BNSS (ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા) ની કલમ 163 હેઠળ, જાહેર જનતાને ગેરમાર્ગે દોરવાનો અથવા પૈસા પડાવવાનો ઇરાદો ધરાવતા કોઈપણ વ્યક્તિને ખેડા જિલ્લામાં કોઈપણ સરકારી કચેરીના 100 મીટરની અંદર પ્રવેશવા અથવા ઊભા રહેવાની સખત મનાઈ છે. 08/07/2026 જુઓ (1 MB)
સૂચના: વ્યવસ્થા જાળવવા માટે, તમામ સરકારી કચેરીઓના પરિસરની અંદર અને તેની 200 મીટરની અંદર પૂર્વ પરવાનગી વિના, ઉપવાસ, ભૂખ હડતાળ અને ધરણા સહિત તમામ મેળાવડા, સરઘસો અને વિરોધ પ્રદર્શનો પર સખત પ્રતિબંધ છે. 08/07/2026 જુઓ (1 MB)
આઈ.વી.એફ.આર.ટી. (IVFRT-ઈમીગ્રેશન, વિઝા અને ફોરેનર્સ રજીસ્ટ્રેશન તથા ટ્રેકિંગ) પ્રોજેકટ અંગેનું જાહેરનામું 08/07/2026 જુઓ (2 MB)