Close

આપત્તિ વ્યવસ્થાપન

 જીલ્લા આપત્તિવ્યવસ્થાપન કેંદ્ર,( ડીઇઓસી)

કોઈપણ આપત્તિ દરમ્યાન તાત્કાલિક પ્રથમ પ્રતિસાદ જીલ્લા વહીવટથી હોવો જોઈએ. તેથી રાજ્ય ઇઓસી તેમજ અન્ય સ્થાનિક સ્તરેના આંતરીક ઇમરજન્સી કોમ્યુનિકેશન માટે જિલ્લા ઇઓસીનું નિર્માણ થયેલ છે.

રાજ્ય સરકારશ્રી દ્વારા નક્કી કર્યા મુજબ વધુ જોખમવાળા વિસ્તારોમાં જીલ્લાઓ રાજ્ય ઇઓસીના મોડેલ સાથે તુલનાત્મક ક્ષમતા મુજબ ઇઓસી ધરાવતા હોવા જોઈએ. તદુપરાંત, જિલ્લા ઇઓસી , રાજ્ય ઇઓસી કરતાં વધુ સ્થિતિસ્થાપક હોય કારણ કે તે સ્થાનિક કટોકટીના કિસ્સામાં પ્રથમ મુખ્ય પ્રતિસાદ આપવાનો છે. ભારત સરકારના સ્પષ્ટીકરણો મુજ્બ રાજ્ય ઇઓસી, જીલ્લા ઇઓસી નું નિર્માણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આથી સિઝમિક ઝોન – ૫ મુજબ તમામ જિલ્લા ઇઓસી માટે ડિઝાઇન અને રેખાંકનો તૈયાર કરવામાં આવ્યા હતા.

ખેડા આપત્તિવ્યવસ્થાપન કેંદ્ર :  ૦૨૬૮-૨૫૫૩૩૫૭।૨૫૫૩૩૫૬
૨૪×૭ આપત્તિ હેલ્પલાઇન : ૧૦૭૭

 

તાલુકા આપત્તિવ્યવસ્થાપન કેન્દ્રો
ક્રમાંક તાલુકા સંપર્ક નંબર
નડિયાદ ૦૨૬૮-૨૯૫૩૩૪૦
મહુધા ૦૨૬૮-૨૫૭૨૭૨૦
ખેડા ૦૨૬૯૪-૨૨૪૩૩૧
માતર ૦૨૬૯૪-૨૮૫૫૪૪
મહેમદાબાદ ૦૨૬૯૪-૨૪૪૫૯૦
ઠાસરા ૦૨૬૯૯-૨૨૩૦૫૩
કપડવંજ ૦૨૬૯૧-૨૫૨૬૨૬
કઠલાલ ૦૨૬૯૧-૨૪૩૭૧૨
વસો ૦૨૬૮-૨૫૮૬૪૦૧
૧૦ ગલતેશ્વર ૦૨૬૯૯-૨૩૩૦૫૩

 

નગરપાલિકા આપત્તિવ્યવસ્થાપન કેન્દ્રો
ક્રમાંક નગરપાલિકા સંપર્ક નંબર
નડિયાદ ૦૨૬૮-૨૫૫૧૩૭૬/૨૫૫૧૩૭૭
ખેડા ૦૨૬૯૧-૨૫૨૩૬૫/૨૬૪૬૬૩
મહુધા ૦૨૬૮-૨૫૭૨૫૩૪
કપડવંજ ૦૨૬૯૧-૨૫૨૩૬૫
ડાકોર ૦૨૬૯૯-૨૪૪૬૩૪/૨૪૪૧૦૭
મહેમદાબાદ ૦૨૬૯૪-૨૪૪૦૩૨/૨૪૪૦૯૮
ચકલાસી ૦૨૬૮-૨૫૮૦૨૯૯/૨૫૮૦૬૨૭૪
ઠાસરા ૦૨૬૯૯-૨૨૨૦૬૦
કઠલાલ ૦૨૬૯૧-૨૪૩૪૦૮
૧૦ કંજરી ૦૨૬૮-૨૫૭૮૭૧૫