Close

જાહેરનામું

દસ્તાવેજ કેટેગરી મુજબ શોધો

ફિલ્ટર

જાહેરનામું
શીર્ષક તારીખ જુઓ / ડાઉનલોડ
ઠાસરા તાલુકાના સરદારપુરા એપ્રોચ રોડ પર માટીના ધોવાણથી સ્ટ્રક્ચર ક્ષતિગ્રસ્ત થતાં ૧૧/૦૯/૨૦૨૬ થી ૦૯/૧૨/૨૦૨૬ સુધી વાહનવ્યવહાર બંધ કરી ચીતલાવ-કાલસર-રાણીયા રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે તે દર્શાવતું જાહેરનામું 11/09/2026 જુઓ (121 KB)
વસો-રૂણ રોડ પર સ્લેબ ડ્રેઇન જર્જરિત હોવાથી ૧૧/૦૯/૨૦૨૬ થી ૦૯/૧૨/૨૦૨૬ સુધી વાહનવ્યવહાર બંધ કરી દેવાવાંટા સ્ટેટ હાઇવે તરફ ડાયવર્ટ કરવામાં આવે છે તે દર્શાવતું જાહેરનામુ 11/09/2026 જુઓ (120 KB)
હથિયાર બંધી જાહેરનામું – સપ્ટેમ્બર – ૨૦૨૬ 04/09/2026 જુઓ (120 KB)
કપડ્વંજ મોડાસા હાઇવે ડાયવર્ઝન સૂચના 04/09/2026 જુઓ (135 KB)
૬૦ દિવસની સૂચના સપ્ટેમ્બર થી નવેમ્બર – ૨૦૨૬ 04/09/2026 જુઓ (645 KB)
આગામી તહેવારો, મેળાઓ અને વીઆઈપી પ્રવાસો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સમગ્ર ખેડા જિલ્લામાં ૧ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી હથિયાર રાખવા, વિસ્ફોટક પદાર્થો લઈ જવા તેમજ ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ કરવા પર પ્રતિબંધ (હથિયારબ 03/09/2026 જુઓ (961 KB)
શેઢી નદી પરના જૂના મુખ્ય પુલના તોડી પાડવા અને પુનઃનિર્માણને કારણે 26/08/2026 થી 15/07/2027 સુધી ખેડા-માતર-તારાપુર રૂટ પર ડાયવર્ઝનની સૂચના. 01/09/2026 જુઓ (1 MB)
મહેમદાવાદ નજીકનો જૂનો વાત્રક નદીનો પુલ 21 ઓગસ્ટ, 2026 થી 20 ઓગસ્ટ, 2028 સુધી સમારકામ માટે બંધ રાખવાની સૂચના. આ સમયગાળા દરમિયાન તમામ ટ્રાફિક નવા બનેલા બાજુના પુલ તરફ વાળવામાં આવશે. 27/08/2026 જુઓ (567 KB)
મહી મુખ્ય નહેર – આગરવા- જાહેરનામું 25/08/2026 જુઓ (123 KB)
નડીઆદ શાખા નહેર – સલુણ થી ફતેપુરા- જાહેરનામું 25/08/2026 જુઓ (118 KB)