દસ્તાવેજો
દસ્તાવેજ કેટેગરી મુજબ શોધો
| શીર્ષક | તારીખ | જુઓ / ડાઉનલોડ |
|---|---|---|
| કપડવંજ શહેરમાં SH-59 પર ભારે વાહનોના પ્રવેશ પર સવારે ૮:૦૦ થી રાત્રિના ૨૧:૦૦ વાગ્યા સુધી પ્રતિબંધ મૂકી વૈકલ્પિક બાયપાસ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. | 06/11/2026 | જુઓ (129 KB) |
| ખેડા જિલ્લામાં સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી, સાઉન્ડ લિમિટર અને નિયત ડેસિબલ મર્યાદા વગર જાહેર સ્થળોએ લાઉડસ્પીકર કે ડીજે વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. | 06/11/2026 | જુઓ (155 KB) |
| ખેડા જિલ્લાની તમામ સરકારી કચેરીઓના ૧૦૦ મીટરના પરિસરમાં બિનઅધિકૃત વચેટીયાઓ (એજન્ટો) ના ઊભા રહેવા કે પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. | 06/11/2026 | જુઓ (123 KB) |
| ખેડા જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓના કમ્પાઉન્ડની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં પૂર્વ મંજૂરી વિના ધરણાં, ભૂખ હડતાળ, સભા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. | 06/11/2026 | જુઓ (118 KB) |
| ખેડા જિલ્લામાં મોબાઈલ કે સીમકાર્ડ વેચનાર અને ખરીદનાર વેપારીઓએ ગ્રાહકોના ઓળખ પુરાવા, IMEI અને સીમ નંબર સાથે રજીસ્ટર રાખવું ફરજિયાત છે. | 06/11/2026 | જુઓ (136 KB) |