દસ્તાવેજો

દસ્તાવેજ કેટેગરી મુજબ શોધો

ફિલ્ટર

દસ્તાવેજો
શીર્ષક તારીખ જુઓ / ડાઉનલોડ
તા.૨૫/૦૭/૨૦૨૬ ને શનિવાર ના રોજ સમગ્ર ખેડા જિલ્લાના હદવિસ્તારમાં શહેરી વિસ્તાર સહિત તમામ તાતા.૨૫/૦૭/૨૦૨૬ ને શનિવાર ના રોજ સમગ્ર ખેડા જિલ્લાના હદવિસ્તારમાં શહેરી વિસ્તાર સહિત તમામ તાલુકાઓમાં આવેલ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક 24/07/2026 જુઓ (3 MB)
સદર બ્રીજ પરથી વાહનોની અવર-જવર ચાલુ રાખવી જોખમકારક હોય, જેથી બ્રીજ પરથી અવર-જવર કરતાં વાહનોની સલામતીને ધ્યાનમાં રાખી તથા ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય તે હેતુથી સદર બ્રીજ પરથી વાહનોની અવર-જવર બંધ કરવા તથા બીજ ઉપરના ટ્રાફિકને અન્ય વૈકલ્પિક જાહેર માર્ગો 24/07/2026 જુઓ (1 MB)
સમગ્ર ખેડા જિલ્લાના હદવિસ્તારમાં શહેરી વિસ્તાર સહિત તમામ તાલુકાઓમાં આવેલ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઈ.ટી.આઈ. તથા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું જાહેરનામું 23/07/2026 જુઓ (87 KB)
સદર બ્રીજ પર ભારે વાહનોની અવર-જવર બંધ કરી સદર ટ્રાફિકને અન્ય માર્ગો પર ડાઇવર્ઝન આપવા અંગેનું જાહેરનામું 17/07/2026 જુઓ (1 MB)
સદર બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવા તેમજ તે ટ્રાફિકને વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કરવા અંગે જાહેરનામું 17/07/2026 જુઓ (941 KB)