દસ્તાવેજો

દસ્તાવેજ કેટેગરી મુજબ શોધો

ફિલ્ટર

દસ્તાવેજો
શીર્ષક તારીખ જુઓ / ડાઉનલોડ
તિરંગા યાત્રા – જાહેરનામું-2026 13/08/2026 જુઓ (125 KB)
કાપડીવાવથી સિકદર પોરડા માર્ગ Notification – 2026 13/08/2026 જુઓ (116 KB)
સમગ્ર ખેડા જિલ્લા હદ વિસ્તારમાં તા.૦૫/૦૮/૨૦૨૬ થી તા.૦૬/૦૯/૨૦૨૬ (બંને દિવસો સુધ્ધાંત) સુધી ઉંદર પકડવાની જાળ (Glue Trap/Glue Board) નું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, વિતરણ કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું 06/08/2026 જુઓ (408 KB)
તા.૦૧/૦૮/૨૦૨૬ થી તારીખ.૩૧/૦૮/૨૦૨૬ દરમ્યાન ખેડા જિલ્લા હદ વિસ્તારમાં હથિયાર બંધીનું જાહેરનામું 01/08/2026 જુઓ (960 KB)
ખેડા જિલ્લામાં વાવાઝોડા અને ભારેથી અતિભારે વરસાદની ‘ઓરેન્જ એલર્ટ’ની આગાહીને પગલે તા. ૩૧/૦૭/૨૦૨૬ અને તા. ૦૧/૦૮/૨૦૨૬ના રોજ તમામ આંગણવાડીઓ, શાળાઓ, કોલેજો, ITI તથા શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 30/07/2026 જુઓ (4 MB)