દસ્તાવેજો
દસ્તાવેજ કેટેગરી મુજબ શોધો
| શીર્ષક | તારીખ | જુઓ / ડાઉનલોડ |
|---|---|---|
| પ્રદૂષણ અને અકસ્માત રોકવા માટે ૧૩ ઓક્ટોબરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી સમગ્ર જિલ્લામાં માત્ર નિર્ધારિત સમય અને શરતો સાથે PESO માન્ય ગ્રીન ફટાકડાના વેચાણ તથા ઉપયોગ અંગેનું જાહેરનામું. | 14/10/2026 | જુઓ (990 KB) |
| નવરાત્રી અને દશેરાના તહેવારો દરમિયાન જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ખેડા જિલ્લામાં રસ્તા રોકીને બળજબરીથી પૈસા ઉઘરાવવા, જાહેર ઉપદ્રવ કરવા કે અશ્લીલ કૃત્યો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે દર્શાવતું જાહેરનામું | 14/10/2026 | જુઓ (912 KB) |
| મિશન બ્રિજ (NH-૬૪) પર સુરક્ષા અને સમારકામ અર્થે તા. ૦૧/૧૦/૨૦૨૬ થી ૦૩/૦૩/૨૦૨૭ સુધી ૩૫ ટનથી વધુ વજનના ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યા છે તે દર્શાવતું જાહેરનામું | 06/10/2026 | જુઓ (969 KB) |
| ૦૧/૧૦/૨૦૨૬ થી ૩૧/૧૦/૨૦૨૬ સુધી સમગ્ર જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું | 30/09/2026 | જુઓ (903 KB) |
| ઠાસરા તાલુકાના સરદારપુરા એપ્રોચ રોડ પર માટીના ધોવાણથી સ્ટ્રક્ચર ક્ષતિગ્રસ્ત થતાં ૧૧/૦૯/૨૦૨૬ થી ૦૯/૧૨/૨૦૨૬ સુધી વાહનવ્યવહાર બંધ કરી ચીતલાવ-કાલસર-રાણીયા રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે તે દર્શાવતું જાહેરનામું | 11/09/2026 | જુઓ (121 KB) |