BNSS ની કલમ-૧૬૩ હેઠળ ખેડા જિલ્લાની તમામ હોટેલો, ધાબા, પેટ્રોલપંપ, ધાર્મિક સ્થળો, મોલ અને વ્યાપારી એકમોએ તા. ૦૪/૧૧/૨૦૨૬ થી ૦૨/૦૧/૨૦૨૭ સુધી નાઈટ વિઝન CCTV કેમેરા લગાવી ઓછામાં ઓછું ૧૫ દિવસનું રેકોર્ડિંગ સાચવવું ફરજિયાત છે.
| શીર્ષક | તારીખ | જુઓ / ડાઉનલોડ |
|---|---|---|
| BNSS ની કલમ-૧૬૩ હેઠળ ખેડા જિલ્લાની તમામ હોટેલો, ધાબા, પેટ્રોલપંપ, ધાર્મિક સ્થળો, મોલ અને વ્યાપારી એકમોએ તા. ૦૪/૧૧/૨૦૨૬ થી ૦૨/૦૧/૨૦૨૭ સુધી નાઈટ વિઝન CCTV કેમેરા લગાવી ઓછામાં ઓછું ૧૫ દિવસનું રેકોર્ડિંગ સાચવવું ફરજિયાત છે. | 06/11/2026 | જુઓ (130 KB) |