દસ્તાવેજો

દસ્તાવેજ કેટેગરી મુજબ શોધો

ફિલ્ટર

દસ્તાવેજો
શીર્ષક તારીખ જુઓ / ડાઉનલોડ
પર્યાવરણ અને પશુ-પક્ષીઓના રક્ષણ માટે ૭ ઓક્ટોબર ૨૦૨૬થી ૧૬ જાન્યુઆરી ૨૦૨૭ સુધી સમગ્ર જિલ્લામાં ચાઈનીઝ તુક્કલ (સ્કાય લેન્ટર્ન) તેમજ ચાઈનીઝ માંઝા, નાયલોન, પ્લાસ્ટિક કે સિન્થેટિક દોરીના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું. 14/10/2026 જુઓ (943 KB)
પ્રદૂષણ અને અકસ્માત રોકવા માટે ૧૩ ઓક્ટોબરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી સમગ્ર જિલ્લામાં માત્ર નિર્ધારિત સમય અને શરતો સાથે PESO માન્ય ગ્રીન ફટાકડાના વેચાણ તથા ઉપયોગ અંગેનું જાહેરનામું. 14/10/2026 જુઓ (990 KB)
નવરાત્રી અને દશેરાના તહેવારો દરમિયાન જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ખેડા જિલ્લામાં રસ્તા રોકીને બળજબરીથી પૈસા ઉઘરાવવા, જાહેર ઉપદ્રવ કરવા કે અશ્લીલ કૃત્યો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે દર્શાવતું જાહેરનામું 14/10/2026 જુઓ (912 KB)
મિશન બ્રિજ (NH-૬૪) પર સુરક્ષા અને સમારકામ અર્થે તા. ૦૧/૧૦/૨૦૨૬ થી ૦૩/૦૩/૨૦૨૭ સુધી ૩૫ ટનથી વધુ વજનના ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યા છે તે દર્શાવતું જાહેરનામું 06/10/2026 જુઓ (969 KB)
૦૧/૧૦/૨૦૨૬ થી ૩૧/૧૦/૨૦૨૬ સુધી સમગ્ર જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું 30/09/2026 જુઓ (903 KB)