નવું શું છે
તા.૦૧/૦૧/૨૦૨૫ ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠન અંગેની પ્રાથમિક સુધારાયાદી પ્રસિધ્ધ કરવા બાબત
પ્રકાશિત: 03/07/2025
જમીન સંપાદન જીલ્લો, ખેડા “મોજે, કનીજ, તા. મહેમદાવાદ, જી. ખેડા ખાતેથી પસાર થતાં લાલી, બીડજ, સરખેજ—કનીજ રોડ કિ.મી. ૧૭/૨૬૩ થી ૧૦/૦૮૪ એલ.સી.નં. ૨૯૫ પર રેલ્વે ઓવરબ્રીજ (આર.ઓ.બી.) ના બાંઘકામ માટે” કલમ-૧૧ (૧) હેઠળના જાહેરનામાની સ્થાનિક અખબારમાં બહોળી પ્રસિધ્ધ કરવા બાબત
પ્રકાશિત: 16/06/2025
જમીન સંપાદન જીલ્લો, ખેડા “મોજે, નેનપુર, તા. મહેમદાવાદ, જી. ખેડા ખાતેથી પસાર થતાં હલઘરવાસ-બારમુવાડા અને નેનપુર-મલાતજ રોડ કિ.મી. ૦/૦૦૦ થી ૦/૫૫૦ એલ.સી.નં. ૨૯૪ પર રેલ્વે ઓવરબ્રીજ (આર.ઓ.બી.) ના બાંઘકામ માટે” કલમ-૧૧ (૧) હેઠળના જાહેરનામાની સ્થાનિક અખબારમાં બહોળી પ્રસિધ્ધ કરવા બાબત.
પ્રકાશિત: 16/06/2025
મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ્વે પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનની કામગીરી અર્થે જમીન સંપાદન પુનઃસ્થાપન અને પુન વસવાટ અધિનિયમમાં વાજબી વળતર અને પારદર્શક્તા અધિકાર અધિનિયમ-૨૦૧૩ ની કલમ ૨૧(૧) અને ૨૧(૨) ની નોટીસ બાબત. મોજે વડદલા, તા મહેમદાવાદ, સર્વે/બ્લોક નં.૧૦૫
પ્રકાશિત: 29/03/2025