નવું શું છે
કપડવંજ શહેરમાં SH-59 પર ભારે વાહનોના પ્રવેશ પર સવારે ૮:૦૦ થી રાત્રિના ૨૧:૦૦ વાગ્યા સુધી પ્રતિબંધ મૂકી વૈકલ્પિક બાયપાસ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
પ્રકાશિત: 06/11/2026
ખેડા જિલ્લામાં સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી, સાઉન્ડ લિમિટર અને નિયત ડેસિબલ મર્યાદા વગર જાહેર સ્થળોએ લાઉડસ્પીકર કે ડીજે વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
પ્રકાશિત: 06/11/2026
ખેડા જિલ્લાની તમામ સરકારી કચેરીઓના ૧૦૦ મીટરના પરિસરમાં બિનઅધિકૃત વચેટીયાઓ (એજન્ટો) ના ઊભા રહેવા કે પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
પ્રકાશિત: 06/11/2026
ખેડા જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓના કમ્પાઉન્ડની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં પૂર્વ મંજૂરી વિના ધરણાં, ભૂખ હડતાળ, સભા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
પ્રકાશિત: 06/11/2026