- મિશન બ્રિજ (NH-૬૪) પર સુરક્ષા અને સમારકામ અર્થે તા. ૦૧/૧૦/૨૦૨૬ થી ૦૩/૦૩/૨૦૨૭ સુધી ૩૫ ટનથી વધુ વજનના ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યા છે તે દર્શાવતું જાહેરનામું
- ૦૧/૧૦/૨૦૨૬ થી ૩૧/૧૦/૨૦૨૬ સુધી સમગ્ર જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું
- ઠાસરા તાલુકાના સરદારપુરા એપ્રોચ રોડ પર માટીના ધોવાણથી સ્ટ્રક્ચર ક્ષતિગ્રસ્ત થતાં ૧૧/૦૯/૨૦૨૬ થી ૦૯/૧૨/૨૦૨૬ સુધી વાહનવ્યવહાર બંધ કરી ચીતલાવ-કાલસર-રાણીયા રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે તે દર્શાવતું જાહેરનામું
- વસો-રૂણ રોડ પર સ્લેબ ડ્રેઇન જર્જરિત હોવાથી ૧૧/૦૯/૨૦૨૬ થી ૦૯/૧૨/૨૦૨૬ સુધી વાહનવ્યવહાર બંધ કરી દેવાવાંટા સ્ટેટ હાઇવે તરફ ડાયવર્ટ કરવામાં આવે છે તે દર્શાવતું જાહેરનામુ
- હથિયાર બંધી જાહેરનામું – સપ્ટેમ્બર – ૨૦૨૬
જાહેર સેવાઓ
હેલ્પલાઇન નંબર્સ
-
ELDER LINE - 14567
-
મહિલા હેલ્પલાઇન - 1091
-
Ambulance -102 & 108
-
બાળ હેલ્પલાઇન - 1098
-
Aadhar Card - 1947
-
Commissioner of Rescue & Relief -1070
-
District Emergency Response Center - +91 268 1077
ઇવેન્ટ્સ
કોઈ ઇવેન્ટ નથી







