જાહેરનામું
દસ્તાવેજ કેટેગરી મુજબ શોધો
| શીર્ષક | તારીખ | જુઓ / ડાઉનલોડ |
|---|---|---|
| સમગ્ર ખેડા જિલ્લાના હદવિસ્તારમાં શહેરી વિસ્તાર સહિત તમામ તાલુકાઓમાં આવેલ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઈ.ટી.આઈ. તથા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું જાહેરનામું | 23/07/2026 | જુઓ (87 KB) |
| સદર બ્રીજ પર ભારે વાહનોની અવર-જવર બંધ કરી સદર ટ્રાફિકને અન્ય માર્ગો પર ડાઇવર્ઝન આપવા અંગેનું જાહેરનામું | 17/07/2026 | જુઓ (1 MB) |
| સદર બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવા તેમજ તે ટ્રાફિકને વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કરવા અંગે જાહેરનામું | 17/07/2026 | જુઓ (941 KB) |
| ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવા અંગેનું જાહેરનામું | 13/07/2026 | જુઓ (995 KB) |
| તા.૧૮/૦૯/૨૦૨૪ થી મોબાઈલ ફોન ખરીદ કરનાર/ વેચાણ કરનાર દરેક વેપારીએ નોંધ રાખવા જરૂરી જાહેરનામું | 08/07/2026 | જુઓ (1 MB) |
| સૂચના: BNSS (ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા) ની કલમ 163 હેઠળ, જાહેર જનતાને ગેરમાર્ગે દોરવાનો અથવા પૈસા પડાવવાનો ઇરાદો ધરાવતા કોઈપણ વ્યક્તિને ખેડા જિલ્લામાં કોઈપણ સરકારી કચેરીના 100 મીટરની અંદર પ્રવેશવા અથવા ઊભા રહેવાની સખત મનાઈ છે. | 08/07/2026 | જુઓ (1 MB) |
| સૂચના: વ્યવસ્થા જાળવવા માટે, તમામ સરકારી કચેરીઓના પરિસરની અંદર અને તેની 200 મીટરની અંદર પૂર્વ પરવાનગી વિના, ઉપવાસ, ભૂખ હડતાળ અને ધરણા સહિત તમામ મેળાવડા, સરઘસો અને વિરોધ પ્રદર્શનો પર સખત પ્રતિબંધ છે. | 08/07/2026 | જુઓ (1 MB) |
| આઈ.વી.એફ.આર.ટી. (IVFRT-ઈમીગ્રેશન, વિઝા અને ફોરેનર્સ રજીસ્ટ્રેશન તથા ટ્રેકિંગ) પ્રોજેકટ અંગેનું જાહેરનામું | 08/07/2026 | જુઓ (2 MB) |
| ભાડુઆત માટેના નિયંત્રણો લાદવા માટેનું જાહેરનામું | 08/07/2026 | જુઓ (1 MB) |
| સૂચના: સુરક્ષા હેતુઓ માટે, ખેડા જિલ્લાના તમામ વાહન વેપારીઓ અને ભાડા વ્યવસાયોએ ગ્રાહકોની ઓળખ ચકાસવી પડશે અને તમામ સાયકલ, મોપેડ અને ઇલેક્ટ્રિક વાહન વ્યવહારોનું સત્તાવાર રજિસ્ટર જાળવવું પડશે. | 08/07/2026 | જુઓ (2 MB) |